શનિવાર, 16 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 19 ડિસેમ્બર 2016 (16:38 IST)

અમદાવાદમાં યોજાયેલ ગુજરાતી ફિલ્મ એવોર્ડ GIFA 2016

અમદાવાદમાં આ વખતે સૌ પ્રથમ વાર રાજપથ ક્લબખાતે ગુજરાતી ફિલ્મ એવોર્ડ GIFA 2016નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મી કલાકારોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડમાં અભિષેક જૈનની રોંગ સાઈડ રાજુ ફિલ્મના લીડ એક્ટર પ્રતિક ગાંઘીને શ્રેષ્ઠ એક્ટર, જે પણ કહીશ એ સાચું જ કહીશ ફિલ્મની અભિનેત્રી સ્નેહા દેવગનિયાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે ઉપરાંત શ્રેષ્ઠ ફિલ્મ તરીકે રોંગ સાઈડ રાજુને એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડમાં શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે રોંગ સાઈડ રાજુ ફિલ્મના દિગ્દર્શક મિખિલ મુશલેને એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે મનોજ જોશી અને જયેશ મોરેને એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે ઉપરાંત જીફા તરફથી ગોલ્ડન એવોર્ડમાં બોલિવૂડના દિગ્દર્શક અબ્બાસ મસ્તાન, અભિનેત્રી અરૂણા ઈરાની, મનોજ જોશી અને લેખક સંજય છેલને એવોર્ડ મળ્યો હતેો. ટુંકમાં આ ઈવેન્ટમાં રોંગ સાઈડ રાજુ ફિલ્મ મેદાન મારી ગઈ હતી. આ ફિલ્મ અમદાવાદના વિસ્મય શાહ કેસ પર આઘારિત હતી.
 
       
GIFA 2016  WINNERS 
       
S.R. NO. Catagories  NAMES OF WINNERS  NAMES OF MOVIE
       
1 GIFA BEST FILM OF THE YEAR  FANTOM FILMS  &  CINEMAN PRODUCTIONS Wrong Side Raju
2 GIFA BEST ACTOR OF THE YEAR PRATIK GANDHI Wrong Side Raju
3 GIFA BEST  ACTRESS OF THE YEAR SNEHA DEVGANIYA Je Pan Kahish E Sachuj Kahish
4 GIFA STORY OF THE YEAR  NIRAV BAROT / JAY BHATT Thai Jase
5 GIFA DIRECTOR OF THE YEAR MIKHIL MUSHALE Wrong Side Raju
6 GIFA SUPPORTING ACTOR OF THE YEAR JAYESH MORE Wrong Side Raju
  (TIE ) and   
    MONOJ JOSHI Thai Jase
7 GIFA SUPPORTING ACTRESS OF THE YEAR BHAVINI JANI Thai Jase
8 GIFA MALE PLAYBACK SINGER OF THE YEAR DARSHAN RAVAL Romance Complicated 
9 GIFA FEMALE PLAYBACK SINGER OF THE YEAR AISHWARYA MAJMUDAR Daav thai gayo yaar
10 GIFA MUSIC DIRECTOR OF THE YEAR SACHIN JIGAR Wrong Side Raju
11 GIFA ORIGINAL BACKGROUND SCORE OF THE YEAR MEHUL SURTI Je Pan Kahish E Sachuj Kahish
11 GIFA LYRICIST OF THE YEAR TUSHAR SHUKLA Chello Divas 
12 GIFA SCREEN PLAY OF THE YEAR NAITIK RAVAL / AKSHAY PANIKAR  Je Pan Kahish E Sachuj Kahish
13 GIFA POPULAR  DAILOUGE OF THE YEAR PRAPTI AJWALIA Chello Divas
14 GIFA CHOREOGRAPHER OF THE YEAR PRINCE GUPTA Tu To Gayo
15 GIFA ACTOR IN COMIC ROLE OF THE YEAR DHARMESH VYAS Tu To Gayo
16 GIFA VILLAIN OF THE YEAR FIROZ IRANI Patel Ni Patlai Ne Thakor Ni Khandani
17 GIFA VILLAINESS OF THE YEAR URVASHI SOLANKI Shoot Out
18 GIFA CINEMATOGRAPHER OF THE YEAR TRIBHUVAN BABU Wrong Side Raju
19 GIFA EDITOR OF THE YEAR NAITIK RAWAL Je Pan Kahish E Sachuj Kahish
20 GIFA SPECIAL ACTION OF THE YEAR PRANJAL BHATT Shoot Out
21 GIFA FIGHTS MASTER OF THE YEAR ILYAS SHEIKH Maa Ne Vhahalo Dikro Ne Dikra Ne Vhali Maa
22 GIFA HIGHEST THEATRICAL VIEWERSHIP OF THE YEAR  KRISHANA SANJAY SHAH / CHANKYA AATMARAM THAKOR Duniya Jale To Jale
23 GIFA JURY REMARKABLE AWARD INVINCIBLE PRODUCTION & GALLOPS TALKIES  Je Pan Kahish E Sachuj Kahish
24 GIFA BEST PAIR OF THE DECADE MAMTA SONI / VIKRAM THAKOR  
       
25 GIFA HONOR AWARD LATE SHRI GOVINDBHAI PATEL   
26 GIFA HONOR AWARD SHRI KESHAVBHAI  RATHOD  
27      
28 GIFA SPECIAL AWARD
(FIRST  FAMILY OF GUJARATI CINEMA)
KANODIA FAMILY  
29 GIFA GOLDEN AWARD JAYANTIBHAI GADA
ABBAS - MUSTAN
ARUNA IRANI
MANOJ JOSHI
SANJAY CHEL
 
30 GIFA SHORT FILM   OF THE YEAR  MANISHA SHARMA  - Dirgha Media  Nirmishize Your Brain 
31 DIVAYA BHASKAR DOT COM PEOPLES CHOICE AWARD  LALITYA MUNSHAW