ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :મુંબઈ , મંગળવાર, 4 નવેમ્બર 2014 (15:57 IST)

આલિયા ભટ્ટને રીતિક રોશન સાથે ડેટ પર જવાની ઈચ્છા

બોલીવુડની જાણીતી અભિનેત્રી અને કિસિંગ સ્ટાર તરીકે જેને ઓળખવામાં આવે છે તે આલિયા ભટ્ટ આજકાલ બોલીવુડના ડેશિંગ એકટર રીતિક રોશન પર ફીદા છે.ખબરો પ્રમાણે રીતિક હાલમાં સિંગલ થયો નથી પરંતુ તેને સાથ નિભાવવા આલિયા ભટ્ટ તૈયાર છે. આલિયા ભટ્ટ ફૂલ મેન રીતિક રોશન સાથે રોમાંસ કરવા આતુર છે. 
 
સૂત્રો જણાવ્યા મુજબ આલિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે રીતિક સાથે કામ કરવા માંગો છો ? તેનો જવાબ આપતા આલિયાએ કહ્યું હતું કે રીતિક સિંગલ થઈ ગયો આ વાત સાંભળીને તમે પણ અમારી જેમ આશ્ચર્યમાં પડી ગયા હતા. 
 
આલિયા કહ્યું કે હું રીતિક સાથે રોમાંસ કરી શકું તે હેતુથી થવાની રાહ જોઈ રહી હતી.