શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

સીઆઈડીએ 11 વર્ષ પૂરા કર્યા

N.D
સોની ટીવી પર પ્રસારિત થતી સીરિયલ સીઆઈડીને 11 વર્ષ થઈ ગયા છે અને ભારતના ટેલિવિઝનના ઈતિહાસમાંઆ સૌથી લાંની ઈંવેસ્ટીગેશન ઘારાવાહિક બની ચૂકી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ ઈંવેસ્ટિગેશન ડિવીઝનના ઓફિસર્સ કંઈ રીતે અપરાધની જડ સુધી પહોંચે છે, એ આ સીરિયલમાં બતાવવામાં આવે છે.

અગિયાર વર્ષોમાં સીરિયલમાં ઘણા પ્રકારના પ્રકરણોને બતાવવામાં આવ્યો અને ઘણા વિશેષ પ્રકરણ પણ બતાવવામાં આવ્યા છે. સેઆઈડી ધારાવાહિકનુ હૃદય છે એસીપી પ્રદ્યુમ્ન(શિવાજી સાટમ) જે મરાઠી અને હિન્દી ફિલ્મોના જાણીતા કલાકાર છે. આ સિવાય આદિત્ય શ્રીવાસ્તવે ઈંસ્પેક્ટર અભિજીતનુ પાત્ર નિભાવ્યુ છે. દયાનંદ શેટ્ટીએ ઈંસ્પેક્ટર દયા, દિનેશ ફડનીસે ઈસ્પેક્ટર ફ્રેંડરિકનુ પાત્ર ભજવ્યુ છે.