ફુદીનાની ચા પીવો, જાણો આ 5 લાભ

Last Modified શુક્રવાર, 30 માર્ચ 2018 (08:26 IST)
ફુદીનાનો ઉપયોગ સ્વાદથી લઈને અને સૌંદર્ય વધારવા માટે કરાય છે. તમને તેનો પ્રયોગ ચટણી, શરબત કે રાયતાના રૂપમાં તો કરાય પણ ફુદીનાની ચા વિશે ઓછા જ લોકો જાણે છે અને આ પણ ફુદીનાની આ ચા મજેદાર સ્વાદની સાથે ઘણા સરસ ફાયદા માટે પીવાય છે. તો તમે પણ જાણી લો ફુદીનાની ચા પીવાના આ ચમત્કારિક લાભ 
 
જે લોકોએ ફુદીનાની ચા નું સેવન કર્યુ હતુ તેમની લાંબા સમયની સ્મરણશક્તિ અને સતર્કતામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. બીજી બાજુ કૈમોમિલ ચા નુ સેવન કરનારાઓમાં ફુદીનાની ચા અને ગરમ પાણીનુ સેવન કરનારા હરીફોની તુલનામાં સ્મૃતિ અને એકાગ્રતાની ક્ષમતામાં ઉણપ જોવા .
 
1. પેટથી સંકળાયેલી ઘણી સમસ્યા જેમ કે પેટના દુખાવા, જાડા, ઉબકા, મરોડ ગૈસ વગેરે માટે ફુદીનાની ચા ખૂવ ફાયદાકારી સિદ્ધ હોય છે. 
 
2. તાજગી અને ઠંડક આપવામાં આ ચાનો કોઈ જવાબ નહી. વિશ્વાસ માનો આ તમને રિફ્રેશ કરાવે છે અને પેટની ગર્મીને શાંત કરી ઠંડક બનાવી રાખે છે. 
 
3. જો તમે ખૂબ મુશ્કેલીથી કોઈ વસ્તુને યાદ રાખી શકો છો તો ફુદીનાની ચા પીવો. કારણ કે એક શોધમાં જાણવા મળ્યુ છે કે ફુદીનાની ચા સ્વસ્થ વયસ્કોની યાદગીરીને લાંબા સમય માટે સુધારી શકે છે. 
 
4. જો તમે જાડાપણ ઓછું કરવા ઈચ્છો છો તો તમને જરૂર આ ચાને પીવું જોઈએ. આ પણ વગર કોઈ સાઈડ ઈફેક્ટના વજન તો ઓછું કરશે જ તનાવથી પણ રાહત અપાવશે. 
 
5. આ મગજ માટે માટે ખૂબ ફાયદાકારી હોય છે. 


આ પણ વાંચો :