NDN.D અમેરીકાના વૈજ્ઞાનિકોએ મગજમાં આવેલા તે નાના કેન્દ્રની જાણકારી મેળવવામાં સફળતા મેળવી લીધી છે. શોધકર્તાઓએ જણાવ્યું હતું કે જો તે જાણકારી મળી જાય કે તે કેવી રીતે કામ કરે છે તો તેનાથી માણસમાં તાવ અને બીજી બિમારીઓને નિયંત્રિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ સફળતા મળી શકશે. વૈજ્ઞાનિકોના મતે જ્યારે લોકો બિમાર પડે...