- લાઈફ સ્ટાઈલ
» - વેબદુનિયા વિશેષ 08
» - હોળી-ધૂળેટી
હોળીના એસ.એમ.એસ
દિલથી દિલ મળવાનો તહેવાર હોળી છે એક એવો તહેવારદિલથી દિલ મેળવવાનો પરેજ છે જેમને રંગોથી તેમણે પણ રંગીન કરવાનોમોબાઈલ નહી પિચકારી દૂરથી જોયુ તો અમે સમજ્યા કેતેમના હાથોમાં છે મોબાઈલરંગાઈ ગયા પછી જાણ્યુ આ તો છે પિચકારીની નવી સ્ટાઈલ પૂછીને લગાવજો રંગ લગાવી ન દેશો, વગર પૂછેકોઈને રંગ અજાણ્યોતમને ખબર નથી કે આજકાલ ચોઈસનો છે જમાનો આપણા નેતા ભગવાન જાણે તેઓ કયાસાબુથે ન્હાય છે.રોજ મોઢુ કાળુ કરે છેછતાં તેઓ ઉજળા જ દેખાય છે. રંગોનો વરઘોડો રંગોનો વરઘોડો છેનેતા બન્યા છે વરરાજાઆમની જેમ રંગ બદલવો શીખશો તો મળશે સજા આ સાસુ કદી વહુ નહોતી આજે વાઘણ છેકાલે ભલે ગાય હશે લાગતુ નથી કે આ સાસુ પણ કદી વહુ હશે.મોટા લોકોમોટા લોકો મોટી પસંદભૂલી રહ્યા છે હવે હોળીનો રંગ રોજ છે રંગોનો બજાર રંગ-બેરંગી વસ્તુઓથી દેશનો બજાર પટાયો છેછતાં દેશમાં રંગોની કિમંત ક્યાં ઘટી છે.