બુધવાર, 31 ડિસેમ્બર 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Updated : શુક્રવાર, 10 માર્ચ 2017 (14:23 IST)

Holi 2017 : હોળી પર તમારા મિત્રોને મોકલો પ્રેમ ભરેલા સંદેશ

Holi 2017
દરેક તહેવારનો તેમનો એક રંગ હોય છે. જે આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાય છે. હોળી ભારતમાં ઉજવાતું એક પ્રમુખ તહેવાર છે. આ દિવસે દરેક લોકો મોટા-વૃદ્ધ, મિત્ર અને બાળકોને પ્રેમનો સંદેશ મોકલે છે. આ હોળી તમે પણ તમારા સગાઓને આ પાંચ શાનદાર મેસેજ કરી બધાઈ આપી શકે છે.