ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By વેબ દુનિયા|

હોળીમાં સ્વાદિષ્ટ ભાંગના ભજીયા

સામગ્રી - બે કપ ચણાનો લોટ, 1 કપ ફ્લાવર, અડધો કપ પાલક, 1 રીંગણ, અડધી ચમચી ભાંગ બીજ પાવડર, ચપટી બેકિંગ સોડા, 5 ગ્રામ આમચુર પાવડર, મીઠું, તેલ, અજમો.

રીત - એક વાટકામાં ચણાનો લોટ, બેકિંગ સોડા, મીઠું, મરચાંનો પાવડર મિક્સ કરો અને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. શાકભાજીને ધોઇને કાપી લો. વાટકામાં ચણાના લોટ સાથે મીઠું, આમચુર પાવડર, અજમો, ભાંગના બીજ સારી રીતે મિક્સ કરી લો. હવે કાપેલા શાકભાજીને ચણાના લોટમાં નાંખી તેલમાં તળી લો. મહેમાનોને પીરસવા માટે તમારા ભાંગ ભજીયા તૈયાર છે. ચટણી સાથે ગરમા-ગરમ પીરસો.