ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શુક્રવાર, 17 જુલાઈ 2020 (18:05 IST)

કમર દુખાવાના આયુર્વેદિક અને ઘરેલું ઉપાયો, અસર 4 દિવસમાં જોશો.

back pain ayurveda upday
કમર  દુખાવાના આયુર્વેદિક અને ઘરેલું ઉપાયો, અસર 4 દિવસમાં જોશો.
1. ખોરાકમાં લસણનો પૂરતો ઉપયોગ કરવું 
2. પીઠના દુખાવામાં લસણને સારી સારવાર માનવામાં આવે છે.
3. લસણથી કમર શેકવી, જેનાથી ઘણો ફાયદો પણ થાય છે.
4.  લસણનો ઉપયોગથી જૂના થી જૂનો પીઠનો દુખાવો  મટાડે છે.