શનિવાર, 18 ઑક્ટોબર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : મંગળવાર, 15 જાન્યુઆરી 2019 (15:15 IST)

આ 5 વસ્તુઓમાં પણ હોય છે કેલ્શિયમ, વધતી ઉમ્રની પરેશાનીથી બચવું, આ અજમાવો

Calcium Strot
તમે યંગ છો તો તમને હાડકાઓની સમસ્યાના કદાચ સામનો નહી કરવુ પડી રહ્યું છે પણ એવું ન હોય કે તમને ક્યારે પણ ખાનપાનની ખોટા ટેવથી તમારી વધતી ઉમ્રમાં મ મુશ્કેલી પડી જાય. શું તમે અત્યારેથી કેલ્શિયમના સ્ટોર કરવું શરૂ કરી નાખ્યું છે. જો જવાબ હા છે તો તમે મોટી મુશ્કેલીમાં આવી શકો છો. વૃદ્દ્વાવસ્થામાં જયારે તમારા હાડકાઓમાં કેલ્શિયમની ઉણપ હશે તો સારવાર અશકય થઈ જશે. સારું હશે કે તમે અત્યારેથી કેલ્શિયમ આટલી માત્રામાં લો કે વૃદ્ધાવસ્થામાં તમારી પાસે સ્ટોરમાં પૂરતો કેલ્શિયમ હોય. શરીરમાં કેલ્શિયમના સ્ટોર બનાવવા માટે વસ્તુઓ માત્ર ડેયરી( દૂધ,ઘી, દહીં, અને  પનીર)ને જ કેલ્શિયમથી ભરપૂર ન સમજવું. 
1. બીયડ- બીયડ ન્યૂટ્રિશનથી ભરપૂર છે. તેમાંથી કઈક જેમકે ખસખસ, તલ અને ચિયા કેલ્શિયમના સારા સ્ત્રોત છે. 
 
2. દાળ- દાળને હમેશા પ્રોટીનથી ભરપૂર માન્યું છે પણ કેટલીક દાળમાં કેલ્શિયમની સારી માત્રામાં હોય છે. ચણા દાળ અને રાજમામાં કેલ્શિયમ ખૂબ હોય છે. 
 
3. બદામ- બદામ શરીર માટે કેટલું હેલ્દી છે તેનાથી બધા જાણકાર છે. જાણવા જેવી વાત આ છે કે બદામથી કેલ્શિયમની સારી માત્રા લઈ શકાય છે. 
 
4. લીલા શાકભાજી - પાલકમાં ન માત્ર આયરન છે પણ કેલ્શિયમ પણ ખૂબ છે. 
 
5. અંજીર- અંજીર અને દૂધનો કૉમ્બિનેશન તો શું કહેવું. તેનો અર્થ છે કે કેલ્શિયમનો ડબલ ડોજ