પેટની ચરબી ઘટાડવી સહેલી છે પણ બીજી બાજુ પેટના નીચલા ભગની ચરબી ઘટાડવી થોડી મુશ્કેલ છે. અમારી લાઈફસ્ટાઈલ કંઈક એવી છે કે અમે ન ઈચ્છવા છતા પણ આપણા શરીરનુ વજન વધતુ જઈ રહ્યુ છે. કેટલીક યુવતીઓનુ સમગ્ર શરીર જોવામાં પાતળુ લાગે છે પણ પેટ ખૂબ વધુ નીકળેલુ દેખાય છે. પણ જ્યારે તમે કિલોભર વજન ઓછુ કરવામાં લાગશો તો બેલી ફેટ આપમેળે જ ઓછુ થઈ જશે. બેલેંસ ડાયેટ અને રેગુલર એક્સરસાઈઝ કરવાથી તમે તમારુ વજન કંટ્રોલમાં લાવી શકો છો. અમે તમને કેટલાક એવા ફૂડ બતાવીશુ જેને ખાવાથી તમે તમારા પેટના નીચેની ભાગની ચરબીને ઓછી કરી શકો છો. અમે તમને કોઈ ડાયેટ કરવાનું નથી કહી રહ્યા. પણ આ એવા ખાદ્ય પદાર્થ છે જે જલ્દીથી વજન ઓછુ કરે છે. જેવા કે લીંબુ પાણી, જડી બૂટ્ટીયો ગ્રીન ટી વગેરે. પેટની નીચેની ચરબીને ઘટાડવા માટે રોજ 7 થી 8 ગ્લાસ પાણી જરૂર પીવો. તેનાથી શરીરની ગંદકી બહાર નીકળી જશે અને તમરુ મૈટાબોલિજમ વધશે.