શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

Try this : આટલા હેલ્ધી ઉપાયો અજમાવી જુઓ

કમરનો દુ:ખાવો દૂર કરવા - કમરમાં ખેંચ કે દુ:ખાવો થતો હોય તો ગરમ પાણીની પટ્ટીઓ મુકવી જોઈએ, આનાથી માંસપેશીઓ ઢીલી થઈ જશે અને દુ:ખાવો દૂર થઈ જશે.

જલ્દી મળશે આરામ : માઈગ્રેનનો દુ:ખાવો હોય તો માથા પર આઈસપેક મુકવુ જોઈએ. આનાથી માથાનો રક્તસંચાર નિયંત્રિત થશે અને દુ:ખાવો પણ દૂર થશે.

સોજો ઉતરી જશે - ગર્ભવતીના પગમાં સોજા વિટામીન અને મિનરલ્સની ઉણપથી આવે છે. તેથી કેળુ, બદામ અને શાકભાજીઓનુ સલાડ ખાવુ જોઈએ.