શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: સોમવાર, 21 જાન્યુઆરી 2019 (14:20 IST)

વિક્સ વેપોરબ - પેટની ચરબી ઘટાડવા અને સ્ટ્રેચ માર્ક્સ માટે અસરકારક

આપણે વિક્સ વેપોરબનો ઉપયોગ લાબા સમયથી કરતા આવ્યા છે. મોટાભાગે આપણે તેનો ઉપયોગ શરદી ખાંસી માટે કરીએ છીએ. 
 
તમને જાણીને નવાઈ લાગશે કે તેના બીજા અનેક ઉપયોગ છે.  વિક્સ વેપોરબ કપૂર, દેવદારનુ તેલ, નીલગીરી અર્ક અને પેટ્રોલિયમ જેલ જેવા શક્તિશાળી દવાઓનુ એક સંયોજન છે.  આ આપણી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ વિરુદ્ધ પ્રભાવશાળી છે. 
 
સ્ટ્રેચના નિશાન દૂર કરવા માટે વિક્સ થોડા વધુ પ્રમાણમાં લો અને તેને તમારા સ્ટ્રેચવાળી ત્વચા પર ધીરે ધીરે રગડો. આ 5 થી 6 મિનિટ માટે રોજ કરો અને તમારી ત્વચા સ્ટ્રેચ માર્ક્સથી મુક્ત તેમજ ચિકણી થશે. 
 
વજન ઘટાડવા માટે આ રીતે બનાવો અને લગાવો 
 
 
- 2 ચમચી વિક્સ, અડધી ચમચી કપૂર પાવડર,  1 ચમચી  બેકિંગ સોડા અને 2 ચમચી દારૂનુ એક મિશ્રણ બનાવી લો. 
- એક નાનકડી વાડકીમાં આ બધી સામગ્રીને મિક્સ કરો અને આ પેસ્ટને તમારા પેટ પર લગાવો 
- 5 મિનિટ માટે ધીરે ધીરે માલિશ કરો પછી તમારા પેટને પ્લાસ્ટિક શીટથી લપેટી લો. 
- તેને 1-2 કલાક માટે આવુ જ રહેવા દો. આનુ પરિણામ જોવા માટે 15 દિવસ સુધી માટે આવુ કરવાની જરૂર છે.