બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : રવિવાર, 13 ઑક્ટોબર 2019 (11:03 IST)

આ રીતે ચમકાવો એલ્યુમીનિયમના વાસણ

એલ્યુમીનિયના વાસણ ઉપયોગ કરતા કરતા હમેશા કાળા પડવા લાગે છે. જો તમારી સાથે પણ આવી પ્રોબ્લેમ છે તો તમે દુખી ન હોવું. તેને પહેલા ની જેમ ચમકદાર બનાવા માટે ઝટપટ અજમાવો આ ટિપ્સ 
 
સૌથી પહેલા એક ચમચી બેકિંગ સોડા, બે ચમચી ડિટ્ર્જેંટ પાઉડર અને લીંબૂનો રસ મિક્સ કરો. 
- આશરે 5 મિનિટ સુધી ઉકળવા દો. 
- તમે જોશો કે પાણી કડાહીના ઉપર સુધી આવી રહ્યું ચે . તેથી ગભરાવો નહી અને પાણીને ઉપર આવવા દો. આવું કરવાથી ચિકનાઈ અને ગંદગી સૂર થશે. 
- તાપ બંદ કર્યા પછી પાણી ફેંકી નાખો. અને એલ્યુમીનિયમ ફૉએલ પેપર અને નિચોવેલા લીંબૂના છાલટા કે વાસણ રગડાવાના કૂંચાથી સાફ કરો. 
- પછી જુઓ કેમ નહી ચમકતા તમારા એલ્યુમીનિયમના વાસણ