શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: મંગળવાર, 3 ઑક્ટોબર 2023 (13:11 IST)

બાથરૂમને લાંબા સમય સુધી સાફ રાખાવાની ટ્રિક્સ

Bathroom Cleaning Hacks: બાથરૂમને સાફ રાખવુ ખૂબ મુશ્કેલ છે. તેને જોતા અમે તમારા માટે લઈને આવ્યા છે કેટલાક ટિપ્સ. આ ટિપ્સની મદદથી તમે તમારા બાથરૂમને સરળતાથી સાફ કરી શકશો. ઘરના બાથરૂમનો પ્રયોગ આપણે આવણી સ્વચ્છતા માટે કરીએ છીએ પણ તમને એ અંદાજ અચૂક હશે કે સ્વચ્છતા માટે વપરાતા બાથરૂમની પોતાની સફાઈ પણ જરૂરી છે
 
 
બાથરૂમને સાફ કરવા માટે શૈંપૂ સે ક્લીનર બનાવી શકો છો. તેના માટે તમને સૌથી પહેલા 1 બાઉલમાં પાણી પાણીએ ગરમ કરવું છે. તે પછી પાણીમાં 1 શેંપૂનો પાઉચ નાખો. હવે આ પાણીમાં 3- 4 ચમચી સરકો નાખો અને ક્લીનર તૈયાર કરી લો. બાથરૂમના કાંચ, ટાઈલ્સ, ફ્લોર કેવા કોઈ પણ ભાગને તમે આ ક્લીનરથી સાફ કરી શકો છો. 
 
બાથરૂમને લાંબા સમય સુધી સાફ રાખાવાની ટ્રિક્સ 
ઘણીવાર લોકો બાથરૂમ સાફ થઈ જાય છે, પરંતુ થોડા સમય પછી તે પણ ફરીથી ગંદુ થઈ જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે બાથરૂમનું ફ્લોર ભીનું છે. બાથરૂમને હંમેશા શુષ્ક રાખો અને ભીના થયા પછી તેને વાઇપરથી સાફ કરો.
 
બેકિંગ સોડા ઉમેરીને સફાઈ કરવી જોઈએ.
સફાઈ કરવી હોય તો તેને સિંક, ટોઇલેટ પોટ કે બાથટબમાં રેડીને 20- 25 મિનિટ માટે રહેવા દેવું . ત્યાર બાદ બ્રશથી સાફ કરી નાખવું.