રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : મંગળવાર, 18 જુલાઈ 2023 (10:49 IST)

Kitchen hacks- વરસાદમાં ખાંડ- મીઠુંમાં લાગી જાય છે ભેજ, આ ટિપ્સ છે કામની

Kitchen hacks-વરસાદમાં ખાંડ- મીઠુંમાં લાગી જાય છે ભેજ- 
 
1. પ્લાસ્ટિકના કન્ટેનરને બદલે કાચના કન્ટેનરમાં ખાંડ અથવા મીઠું રાખો.
2. થોડા લવિંગને કપડાની થેલીમાં બાંધીને ખાંડ-મીઠાના ડબ્બામાં મૂકો.
 
3. ચોખાનું એક નાનું પેકેટ તમારા મીઠાને ભીનાશથી બચાવી શકે છે.
 
4. તમે મસાલાને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને ફ્રીજમાં રાખી શકો છો.
 
5. બરણીમાં ખાંડ કે મીઠું ભરતા પહેલા તેમાં બ્લોટિંગ પેપર નાખો.
 
6. તમે ખાંડના બોક્સમાં 1-2 તજ ઉમેરી શકો છો.
 
7. આ સાથે, હંમેશા ચમચીની મદદથી જ મસાલાનો ઉપયોગ કરો.

Edited By-Monica Sahu