clogged Kitchen sink Home remedy - kitchen sink cleaning Tips: વાસણ ધોતા સમયે સિંકના પાઈપમાં ખાવા-પીવા કે કોઈ વસ્તુ ફંસવાથી આ સિંક પાઈપ બ્લૉક થઈ જાય છે. તેથી સિંકમાં પાણી ભરાઈ જાય છે અને તેમાં દુર્ગંધ આવવા લાગે છે. તેને સરળતાથી સાફ કરી શકાય છે. Simple Kitchen Hacks: આજકાલ વધારેપણુ...