રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : બુધવાર, 9 જૂન 2021 (15:42 IST)

સિલેંડરમાં કેટલી ગૈસ બચી છે હલાવીને નહી પણ આ રીતે જાણો

ઉપયોગ થઈ રહ્યા સિલેંડરમાં કેટલી ગૈ બચી છે અમે હમેશા તેને હલાવીને ચેક કરવાની કોશિશ કરે છે પણ આ ખોટી રીત છે તેના માટે તમને આ કરવુ
- ઉપયોગ થતા સિલેંડરની ગૈસ ચેક કરવા માટે સૌથી પહેલા એક ભીનુ કપડો કઈ આખા સિલેંડર પર ફેરો. 
- થોડીવાર પછી જુઓ 
- જ્યાં ભીનુ રહી જાય તો ત્યાં સુધી ગૈસ સિલેંડરમાં છે અને જે ભાગ સૂકી જાય ત્યાની ગૈસની ટાંકી ખાલી છે.