1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: મંગળવાર, 30 જાન્યુઆરી 2024 (09:41 IST)

રોટલીઓને લાંબા સમય સુધી નરમ કેવી રીતે રાખશો ?

How to keep rotis soft -દરેકને રોટલીઓ નરમ અને ગરમ જ ભાવે છે. પણ દરેક સમયે રોટલીઓ ગરમ-ગરમ જ મળે એ  જરૂરી નથી. પણ , હા જોએ તમે ઈચ્છો તો રોટલીઓ ને લાંબા સમય સુધી નરમ રાખી શકો છો. 
 
 
જો તમે ઓફિસમાં કામ કરો છો અને તમારા બાળકો શાળામાંથી આવીને ઠંડી અને કડક રોટલી  ખાય તો દેખીતુ છે કે તમને દુખ થશે જ્  તો આજે અમે તમને જણાવી રહ્યા છે કે રોટલીઓને લાંબા સમય સુધી 
 
નરમ રાખવા શું-શું કરવું
1. રોટલીને શેકીને સૌથી પહેલા એને કૂલિંગ રેક એટલે કે રોટલીની જાળી  પર મુકો. . 
 
2. પછી કેસરોલમાં (રોટલી મૂકવાના ડબ્બો)  એક મોટી  સાઈઝનું સાફ પાતળું કૉટન કપડું પાથરો, જેમાં રોટલીઓ આવી જાય. 
 
3. જ્યારે બધી રોટલીઓ શેકાઈ જાય ત્યારે તેને  કેસરોલના મુકીને તેને કપડાથી પૂરી  ઢાંકી દો. 
 
4. પછી કેસરોલના ઢાકણ લગાવીને મૂકી દો. 
 
5. આવુ કરવાથી રોટલીઓ અને પરાંઠા 1.5 -2 કલાક સુધી ગરમ અને નરમ હેશે. 
 
6. રોટલીઓને હવા લાગવાથી જ એ કડક થાય છે.