1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: ગુરુવાર, 16 જૂન 2022 (13:33 IST)

Kitchen tips- ભોજનને ખરાબ થવાથી કેવી રીતે બચાવીએ

Kitchen Hacks in gujarati
ઉનાડાના મૌસમ એવું મૌસમ હોય છે જેમાં ખાવા-પીવાની વસ્તુઓ જલ્દી ખરાબ થઈ જાય છે. ખાવા-પીવાની વસ્તુઓમાં ઘણા પૈસા લાગે છે આથી અમે એને જલ્દી ખરાબ નહી હોવા દેવું જોઈએ. 
 
જો સવારની બનાવેલી વસ્તુ સાંજે તમને ઘર આવતાજ ખરાબ મળે છે તો , એને કોઈ ઠંડી જગ્યા પર રાખીને જવું. આજે તમારી સામે કેટલાક એવા ટિપ્સ શેયર કરશે કે ઉનાડામાં તમારા ભોજનને ખરાબ થવાથી બચાવશે
 
ભાત
જો ભાત બચી જાય તો એને એકે હવા બંદ ડિબ્બામાં રાખો. ત્યારબાદ એને ફ્રિજમાં મૂકી શકો છો. 
 
દાળ 
જો દાળને સવારે બનાવીએ તો એને બપોરે ખાતા પહેલા ગરમ કરવું ન ભૂલવું . 
 
શાક
જો તમે બીંસ કે બીજે કોઈ શાક બનાવી રહી હોય તો એમાં નારિયળ છીણીને નાખવું ન ભૂલવું. નારિયળને શાક રાંધતા સમયે જ નાખો . ગાર્નિશિંગ માટે નહી , નહી તો શાક ખરાબ થવાનું ડર  રહેશે. 
 
શાક
જો તમે બીંસ કે બીજે કોઈ શાક બનાવી રહી હોય તો એમાં નારિયળ છીણીને નાખવું ન ભૂલવું. નારિયળને શાક રાંધતા સમયે જ નાખો . ગાર્નિશિંગ માટે નહી , નહી તો શાક ખરાબ થવાનું ડર  રહેશે. 
 
બીજા ફૂડ આયટમ
ભોજન રાંધ્યા પછી તરત જ ફ્રિજમાં ન મૂકો. પહેલા ડિશને ઠંડુ થઈ જવા દો અને પછી એને ફ્રિજમાં મૂકો. 
 
ફળ 
ઉનાળામાં ફળ ખાસ કરીને કેળા જલ્દી ખરાબ થઈ જાય છે. આથી તમે જેટલા ખાઈ શકો આટલું જ કેળા લાવો. ખરાબ ખાવાથી તમને રોગ થઈ શકે છે.