કિચન માટે ટિપ્સ- Kitchen Tips in gujrati
રસોડું ઘરનું સૌથી મુખ્ય ભાગ હોય છે અને રસોડાને સાચવવું કોઈ ચેલેંજથી ઓછું નહી હોય છે. રસોડું પરિવારના દરેક માણસના સ્વાસ્થયથી સંકળાયેલું હોય છે.
રસોડામાં વર્ષના 365 દિવસ કામ કરવું સરળ નહી હોય છે. તો આવો જાણીએ કેટલાક એવા જ ટિપ્સ જે તમારા કિચનની ઘણી બધી મુશેકેલીઓથી હમેશા માટે છુટકારો અપાવશે. એ નાની-નાની વાતો જે તમારા રસોડામાં કામ કરતા સમયે તનાવમુક્ત રાખશે.
કિચન માટે ઉપયોગી ટિપ્સ
1. 1 મહીનામાં 1 વાર Mixerમાં મીઠું નાખી ચલાવતા Mixerના bled તેજ થઈ જાય છે.
2. નૂડક્સ બાફયા પછી જો તેમાં ઠંડુ પાણી નખાય તો એ ચોટશે નહી.
3. રસોડા એવું હોવું જોઈએ જેમાં દિવસમાં પણ પર્યાપ્ત માત્રામાં રોશની આવવી જોઈએ. રસોડામાં દિવસમાં પણ અંધારા હોવું વાસ્તુના હિસાબે પણ યોગ્ય નહી અને ન એ તમારા આરોગ્ય માટે સારું છે.
4. જો રસોડામાં કોઈ ચિંપચિપ વસ્તુ પડી જાય તો એના ઉપર બ્લીચ નાખી દો અને પછી બ્રશથી સાફ કરી લો.
