ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: ગુરુવાર, 5 ઑક્ટોબર 2023 (12:33 IST)

પ્લાસ્ટિકના મગ અને ડોલ થઈ ગયા છે ગંદા આ 9 ઉપાયથી ફરી ચમક આવી જશે

Plastic Bucket Cleaning Tips:જો તમારા બાથરૂમમાં રાખેલી પ્લાસ્ટિકની ડોલ અને મગ ગંદા અને બેરંગ થઈ ગયા છે તો ચિંતા ન કરો. આજે અમે તમને આ ઉપાય જણાવી ર અહ્યા છે જેને અજમાવીએ તમે તેણે ફરીથી ચમકાવી શકો છો. 
 
કેવી રીતે કરીએ ડોલ અને મગને સાફ 
- બાથરૂમની ડોલ અને મગ પર પીળા રંગની ગંદગી ચોંટી જાય છે. 
- તમે પ્લાસ્ટિકની ડોલ, મગ અથવા બાથરૂમમાં હાજર અન્ય વાસણોમાંથી કાળાપણું અને ડાઘ દૂર કરવા માટે બ્લીચનો પણ ઉપયોગ કરી શકો છો.
- ડોલ અથવા મગને સાફ કરવા માટે, તમે તેને ખાવાનો સોડા, ડીશ સાબુ અને લીંબુના મિશ્રણથી સાફ કરી શકો છો.
- આ મિક્સને સારે રીતે લગાવ્યા પછી ટૂથબ્રશથી ત્યારે સુધી ઘસવુ જ્યારે સુધી તે સારી રીતે સાફ ન થઈ જાય. 
- પછી ડોલમે સાફ પાણીથી સાફ કરવું. 
- તમે સાફ કરવા માટે સફેદ વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો.
 
- થોડા પાણીમાં બે કપ સફેદ વિનેગર મિક્સ કરો અને તેમાં સ્પોન્જ પલાળી દો.
 
- આ પછી, લગભગ 5 મિનિટ માટે સ્પોન્જની મદદથી ડોલ અથવા મગને ઘસવું.
ઘસ્યા પછી, તેને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો.