સંબંધિત સમાચાર
- IndvsAus live 4th Test Day 1 LIVE: પુજારાએ ચોક્કા સાથે પુરી કરી 18મી ટેસ્ટ સદી
- જોવામાં નાજુક દિશા પાટની ભારતમાં સલમાનની સાથે કરશે ખતરનાક સ્ટંટસ
- આજથી ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓ ''યસ સર''ના બદલે ''જય ભારત'' અથવા 'જય હિંદ' બોલશે
- INDvsAUS 3rd Test : ચોથા દિવસની રમતનો અંત, ભારત જીતથી ફક્ત 2 વિકેટ દૂર
- અમેરિકામાં ક્રિસમસ પાર્ટી દરમિયાન લાગી આગ, ત્રણ સગા ભારતીય ભાઈ-બહેનોનુ મોત
ભારતમાં 3 પાંખડી અને વિદેશોમાં 4 પાંખડીવાળો પંખો હોય છે
દરેક ઘરમાં પંખો કેમ લગાય છે જવાબ સરળ છે ઉનાળામાં ઠંડી હવા માટે , તો પછી ભારતમાં ત્રણ અને વિદેશોમાં ચાર પાંખડી(બ્લેડ)ના પંખ કેમ હોય છે. ક્યારે તમે આ વિશે વિચાર્યું છે.
અમેરિકામાં અને બીજા દેશોમાં ચાર બ્લેડવાળું પંખો એયરકંડીશનનાસપ્લીમેંટમાં ઉપયોગ કરાય છે . એનું કારણ છે કે એસીની હવા આખા રૂમમાં ફેલાવા હોય છે.
હવે કારણ એ છે કે 4 બ્લેડવાળા પંખો 3 બ્લેડવાળા પંખા કરતા ધીમે ચાલે છે. ત્રણ બ્લેડવાળો પંખો હળવું હોય છે અને તેજ ચાલે છે આથી ભારતમાં 3 બ્લેડવાળું પખો વધારે ઉપયોગ કરાય છે.