ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : બુધવાર, 6 સપ્ટેમ્બર 2017 (11:49 IST)

કિચન માટે ટિપ્સ Top 5 Kitchen Tips in gujrati

1. ફર્શને ચમકાવવા માટે 1 કપ સિરકામાં ગરમ પાણી નાખી ફર્શને સાફ કરવાથી એ ચમકવા લાગે છે. 
 
2. લોટ બાંધતા સમયે પાણીમાં થોડું દૂધ મિક્સ કરવાથી રોટલી વધારે સ્વાદિષ્ટ થઈ જાય છે. 
 
3. ખાંડના ડબ્બામાં 6-7 લવિંગ નાખવાથી ખાંડમાં કીડીઓ નહી લાગતી. 
 
4. એક ચમચી ખાંડને બ્રાઉન થાય ત્યાં સુધી ગરમ કરો અને પછી એને Cake ના  Mixtureમાં ગરમ કરેલી ખાંડને મિક્સ કરી નાખો. એનાથી Cakeનું રંગ સારું થઈ જશે. 
 
5. કાપેલા સફરજનમાં લીંબૂની થોડા ટીંપા નાખવાથી સફરજનના ઉપરનો ભાગ કાળું નહી થાય. 
 
6. બધા વાસણ રાત્રે જ સાફ કરી લો આ Vastu મુજબ પણ સહી છે. અને તમારા આરોગ્ય માટે પણ એક યોગ્ય ટેવ છે અને એનો સૌથી મોટું ફાયદો આ પણ છે કે સવારે-સવારે ઉઠીને વાસણ ધોવાનું  tension  તમને નહી રહેશે.