શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: શુક્રવાર, 24 મે 2024 (13:33 IST)

કૂલરથી ઠંડી હવા માટે અજમાવો આ ઉપાય, આપશે ઠંડી ઠંડી હવા

Air Cooler Smell Home Remedy
cooler tips and tricks- ભયંકર અને ચડિયાતી ગરમીથી લોકો હચમાવી ઉઠયા છે. વધાતા તાપમાનમા લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. ન ઘરમાં રાહત અને ન બહાર. અને વગર AC કૂલર વગર રહેશે શક્ય જ નથી. લોકો ગરમીથી બચવા માટે જુદા-જુદા ઉપાય કરી રહ્યા છે કોઈ દિવસ ભર AC ચલાવીને રૂમને ઠંડુ રાખે છે તો કેટલાક લોકો કૂલરના થી દિવસ પસાર કરી રહ્યા છે કૂલર કેટલા પણ મોર્ડન ટેક્નોલોજી નુ હોય પણ જો કેટલીક ખાસ વાતની કાળજી ન રખાય તો રૂમને ઠંડુ નહી કરશે તેથી તમે શું કરવુ જોઈએ જેથી કૂલર ઠંડી હવાથી ઘર એસીની જેમ ઠંડુ થઈ શકે તેના વિશે અમે તમને જણાવી રહ્યા છે. 
 
રૂમની બહાર રાખો કૂલર 
કુલર ચલાવ્યા પછી ખૂબ ભેજ લાગે છે અને શરીર ડ્રાઈ રહેવાની જગ્યા ચિપચિપયો લાગે છે તો આખી રાત હેરાન થવુ પડે છે. તેથી જો તમે કૂલર રૂમની બહાર રાખશો કે પછી પારીની પાસે રાખશો તો તેનાથી ગરમીના કારણે થઈ રહી ભેજ ઓછી થઈ જશે. હકીકતમાં રૂમમાં ગરમ હવા ફરતી રહે છે જેના કારણે ભેજ થવા લાગે છે તેથી આ ઉપાય અજમાવીને જોઈ શકો છો. 
 
બરફ 
કૂલરની ઠંડી હવા માટે તમે બરફનો ઉપયોગ કરી શકો છો. કૂલરની પાણીની ટાંકીમાં બરફ નાખવાથી પાણી ઠંડુ થઈ જાય છે અને હવા પણ ઠડી આવે છે આ ઠંડી હવા રૂમની ભેજને ઓછુ કરવામાં મદદ કરે છે. 
 
મીઠાનો ઉપયોગ 
કૂલરની પાણીની ટાંકીમાં થોડુ મીઠુ મિક્સ કરવાથી પાણી જલ્દી ઠંડુ થઈ જાય છે. મીઠુ પાણીને વધારે સમય સુધી ઠંડુ રાખવામાં મદદ કરે છે જેનાથી કૂલરની હવા ઠંડી અને સૂકી હોય છે તેનાથી રૂમમાં ભેજ ઓછી થાય છે અને તમને ઠંડી અને રાહતવાળી હવા મળે છે. 
 
એગ્જાસ્ટ પંખા 
જો તમે કૂલરને રૂમથી બહાર નથી રાખી શકતા તો તમે એગ્જાસ્ટ ફેનની મદદથી તમે રૂમની ભેજને દૂર કરી શકો ચો. તેના માટે તમને રસૉદાના એગજાસ્ટ ફેન કાઢીને કૂલના રૂમમાં લગાવી દો તેનાથી કૂલરથી જનરેટ થયેલ ભેજ એક્ઝોસ્ટ ફેન દ્વારા રૂમની બહાર જશે.

Edited By- Monica sahu