શુક્રવાર, 17 ઑક્ટોબર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
વેબદુનિયા વિશેષ 10
»
સ્વતંત્રતા પર્વ
Written By
કલ્યાણી દેશમુખ|
ભારતીય હોવાનુ ગૌરવ
N.D
શીદ ભારતવાસી કહેવાતા શરમ કરીએ
જેવો છે એવો દેશ છે આપણો કેમ ન ગર્વ કરીએ
આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ
ક્યા મળશે તમને આટલો પ્રેમ એનો વિચાર કરીએ
પોતાની ધરતી માટે વહાવ્યુ લોહી તેમને નમન કરીએ
આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ
જ્યા નારી પૂજાય છે દેવીના રૂપે તેને વંદન કરીએ
નહી મળે આવી સંસ્કૃતિ, આના સંસ્કારો માથે ધરીએ
ભારતવાસી હોવાનુ આવો ગૌરવ કરીએ
કોઈ કહે આપણા દેશ વિશે ખરાબ તો કેમ નરમ રહીએ
દેશ-પ્રેમની તાકત બતાવી તેમનુ મસ્તક ઝુકાવીએ
આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ
જ્યાં રામ-રહીમ વસે છે, જ્યાં નાનક-જીજસના બંદા હસે છે
તે પાવન ધરતીને શીશ ઝુકાવી વંદન કરીએ
આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
PVL 2025: હૈદરાબાદ બ્લેક હોક્સે ગોવા ગાર્ડિયન્સ પર 3-1 થી વિજય મેળવ્યો
ગુરુવારે હૈદરાબાદના ગાચીબોવલી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રાઇમ વોલીબોલ લીગમાં હૈદરાબાદ બ્લેક હોક્સે ગોવા ગાર્ડિયન્સને 15-13, 20-18, 15-17, 15-9 થી હરાવ્યું. યુડી યામામોટોને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો, અને હૈદરાબાદ બ્લેક હોક્સ સાત પોઈન્ટ સાથે સ્ટેન્ડિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું. હૈદરાબાદ બ્લેક હોક્સે બે સેટની લીડ લીધી
Gujarat Cabinet Change: ચૂંટણી તૈયારીઓ વચ્ચે રાજકીય સર્જરી, ગુજરાતમા ફરીથી 'મોદી ફોર્મૂલા'.. આ વખતે શુ છે બીજેપીનો પ્લાન ?
બિહાર ચૂંટણી વચ્ચે બીજેપીએ પોતાના અભેદ્ય ગઢ ગુજરાતમાં સીએમ છોડીને બધા મંત્રીઓ પાસેથી રાજીનામુ લઈને ચોંકાવી દીધા છે. ગુરૂવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તારની તૈયારીઓ પહેલા ગુરૂવારે સાંજે બધા 16 મંત્રીએ પોતાના રાજીનામા સોંપી દીધા.
IRCTC વેબસાઇટ અને એપ સર્વર ડાઉન, તત્કાલ ટિકિટ બુક કરાવી શકાતી નથી, તહેવાર પહેલા મુસાફરો પરેશાન
IRCTC website and app servers down- આ તહેવારોની મોસમમાં, જ્યારે લાખો મુસાફરો તેમની મુસાફરીનું આયોજન કરી રહ્યા છે, ત્યારે શુક્રવારે IRCTC વેબસાઇટ અને મોબાઇલ એપ સર્વર અચાનક ડાઉન થઈ ગયા. ઘણા કલાકો સુધી, વેબસાઇટ કે એપ પર ટિકિટ બુકિંગ શક્ય નહોતું.
Gujarat New Ministers Full List: છ મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા, રીવાબા જાડેજાને મળી તક, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કોણ કોણ બન્યા મંત્રી
Gujarat Bhuupendra Patel Ministers List: ગુજરાતના મુખ્ય શહેરોમાં ચૂંટણી પ્રચાર પહેલા, ભાજપે રાજ્યમંત્રીઓની સંખ્યામાં વધારો કર્યો છે. અત્યાર સુધી સરકારમાં ફક્ત 16 મંત્રીઓ હતા. નવા મંત્રીમંડળમાં હવે કુલ 25 મંત્રીઓ છે. અગાઉના મંત્રીઓમાંથી ફક્ત છ મંત્રીઓને જ પુનરાવર્તિત કરવામાં આવ્યા છે.
જાહેર સભા પહેલા અમિત શાહ સીએમ નીતિશ કુમારને મળ્યા હતા અને બંનેએ 15 મિનિટની વાતચીત કરી હતી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે મુખ્યમંત્રી નીતિશ કુમારને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. બંને નેતાઓએ લગભગ 15 મિનિટ સુધી વાત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ ચૂંટણી રણનીતિ પર વિગતવાર ચર્ચા કરી હતી.
ધર્મ
Dhanteras 2025 Puja Samagri List: ધનતેરસ પૂજા સામગ્રી, કુબેર લક્ષ્મી પૂજા અને મંત્રો વિના પૂર્ણ નહીં થાય; યાદી અને શુભ મુહૂર્ત જુઓ
ધનતેરસ ૧૮ ઓક્ટોબરના રોજ છે. ધનતેરસના દિવસે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ધનતેરસ પૂજા કરવા માટે, તમારે ધનતેરસ પૂજા સામગ્રીની અગાઉથી વ્યવસ્થા કરવી પડશે. ચાલો ધનતેરસ પૂજા સામગ્રી, શુભ મુહૂર્ત અને મંત્રો વિશે જાણીએ.
Diwali rangoli design- દિવાળીમાં રંગોળી માટે 5 સિંપલ આઈડિયા
Diwali rangoli design - હિંદુ ધર્મમાં દિવાળી - આ રંગોળી તમારા ઘરમાં પણ ખૂબ જ સુંદર લાગશે. તે મુશ્કેલ લાગે છે પરંતુ બનાવવા માટે એકદમ સરળ છે. સૌપ્રથમ આ રંગોળીને પ્લેટ અથવા ટૂલની મદદથી સરળ રીતે બનાવો. આ પછી, એક ચમચી અથવા પાતળી લાકડાની લો અને તેના પર આ ડિઝાઇન બનાવો.
Diwali 2025- દિવાળીની રાત્રે આ 10 ઉપાયો અજમાવો
આ દિવાળીમાં તમારી આર્થિક સમસ્યાઓ ઘટાડવા અને ખુશહાલીભરી દિવાળી ઉજવવા માટે, તમે આ ઉપાયો અજમાવી શકો છો... 1. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી હાથીઓને ખૂબ પ્રેમ કરે છે, તેથી ઘરમાં ચાંદી કે સોનાનો મજબૂત હાથી રાખો.
શ્રી લક્ષ્મી ચાલીસા
યહી મોર અરદાસ, હાથ જોડ વિનતી કરૂઁ. સબવિધિ કરૌ સુવાસ, જય જનનિ જગદંબિકા, સિંધુ સુતા મૈં સુમિરૌં તોહી. જ્ઞાન બુદ્ધિ વિદ્યા દો મોહી, તુમ સમાન નહિં કોઈ ઉપકારી. સબ વિધિપુરવહુ આસ હમારી, જય જય જગત્ જનનિ જગદમ્બા. સબકી તુમ હી હો અવલંબા,
Ram Raksha Stotra Gujarati - શ્રી રામરક્ષા સ્તોત્ર
- શ્રી રામચંદ્રાયનમ: - અસ્ય શ્રી રામરક્ષા સ્તોત્ર મહા મંત્રસ્ય બુધકૌશિક ઋષિ: | શ્રી સીતારામચંદ્રો દેવતા | અનુષ્ટુપ છંદઃ | સીતાશક્તિઃ | શ્રી હનુમાન્ કીલકમ્ | શ્રી રામચંદ્ર પ્રીત્યર્થે શ્રી રામરક્ષા સ્તોત્ર જપે વિનિયોગઃ ||