જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા...ગીત દેશનું રાષ્ટ્રગીત છે. જેનો એક એક શબ્દ દેશ ભક્તિથી છલોછલ છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે.
આજની આપણા દેશની પરિસ્થિતિ જોઈને પ્રશ્ન થાય છે કે શુ આપણે ખરેખર સ્વતંત્ર છીએ ? આપણે આજે પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નેતાઓના, ઓફિસરોના કે કેટલાક અસામાજીક તત્વોના ગુલામ છીએ. આ ગુલામી આપણે જાતે જ સ્વીકારી લીધી છે. આ ગુલામી આપણે તેમને ખુશ કરીને આપણુ ભલુ ...
એમા કોઈ શંકા નથી કે સ્વાધીનતાના 62 વર્ષ પછી આજે પણ ભારતમાં રાષ્ટ્ર શુ છે, તેની પરિકલ્પના શુ છે, તે એક દિશા વગરની ચર્ચા બની ચૂકી છે. જ્યારે એક દેશ કેવી રીતે બને છે, તેને કોણ બનાવે છે. એ દેશ શબ્દમાં જ સુસ્પષ્ટ છે, સુપરિભાષિત છે દેશને સમજવો હોય તો ...
નાનો મોટો વ્યવસાય શરૂ કર્યા બાદ કેટલા સમય સુધી કોઇ તેની બેલેન્સ શીટ ના તપાસે? એક મહિનો, બે મહિના, ત્રણ મહિના...વધુમાં વધુ એક વર્ષ....બે વરસ...પછી શુ? ગમે તેવો બિઝનેશમેન પણ પોતાની બેલેન્સશીટ તપાસવા બેસી જ જાય. અને આટલા સમયમાં શુ મેળવ્યું એના આંકડા ...