મંગળવાર, 26 સપ્ટેમ્બર 2023
  1. ધર્મ
  2. તહેવારો
  3. સ્વતંત્રતા દિવસ
Written By
Last Updated : રવિવાર, 14 ઑગસ્ટ 2022 (12:40 IST)

independence day wishes 2022- દેશભક્તિ શાયરી, સ્વતંત્રતા દિવસની સર્વે ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ

Independence Day 2020
Independence Day, દેશભક્તિ શાયરી
 
75 માં સ્વતંત્રતા દિવસની સર્વે ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ 
 
ના પૂછો દુનિયાને
શુ આપણી ગાથા છે 
આપણી તો ઓળખ જ છે આ 
કે આપણે માત્ર હિન્દુસ્તાની 
છીએ 
ભારત માતા ની જય 

 
થોડુ અભિમાન ત્રિરંગાની આનનુ છે 
થોડુ અભિમાન માતૃભૂમિની શાનનુ છે 
અમે લહેરાવીશું દરેક સ્થાને આ ત્રિરંગો 
નશો આ હિન્દુસ્તાનની શાનનો છે 
Happy Independence Day

દેશભક્તિ શાયરી


 
સુંદર છે જગમાં સૌથી 
નામ પણ અનોખુ છે 
જ્યા જાતિ ભાષાથી વધુ 
દેશ પ્રેમની ધારા છે
નિશ્ચય, પાવન, પ્રેઅપૂર્ણ 
એ ભારત દેશ અમારો છે 


 
India તને જવાનો પર ભરોસો નહી કે 
15 મી ઓગસ્ટ જુઓ આવી ગયો આવી ગયો 
દેશ નો રંગ કેવો ઝોલમોલ -  ઝોલમોલ
લાડુ મળશે અમને ગોળ-ગોળ 
લાડુ નો આકાર કેવું ગોળ ગોળ 
 
દેશ અમે તારી સાથે રોલ અમ રોલ 
રોલ અમ રોલ 
India તને જવાનો પર ભરોસો નહી કે 
નહી કે 
 
જવાનો દેશ માટે લડે છે જ્યારે 
તારું છાતી ફુલે છે ત્યારે 
દેશનો રંગ લાગે કેવું  ઝોલમોલ
ઝોલમોલ
 
India તને જવાનો પર ભરોસો નહી કે 
 
દેશ અમે તારી સાથે રોલ અમ રોલ 
રોલ અમ રોલ 
India તને જવાનો પર ભરોસો નહી કે 
 
દેશ તારી હું સદાય કરું રખવાળી 
પાકિસ્તાનના ટાંટિયા દઈશ તોડી તોડી 
તેની માફીનો નહી કોઈ રોલ રોલ 
India તને જવાનો પર ભરોસો નહી કે 
 
દેશ તુ મારી સાથે ગોળબોલ ગોળબોલ 
ગોળબોલ ગોળબોલ ગોળબોલ ગોળબોલ ગોળબોલ ગોળબોલ ગોળબોલ ગોળબોલ