શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : ગુરુવાર, 19 જાન્યુઆરી 2017 (15:59 IST)

Jio લાવી રહી છે એક બીજી બિગ ઑફર, સીમ વગર મળશે ફ્રીમાં ઈંટરનેટ

રિલાંયસ જિયો તમારા માટે એક બિગ ઑફર લઈને આવી રહી છે . કંપની આ ઑફર જિયો કસ્ટમએઅ સિવાય એવા કસ્ટમરનેપણ આપશે જે કોઈ બીજી કંપનીના ક્સ્ટમર છે. નવા પ્લાનમાં 10 લાખ લોકેશન પર ફી ઈંટરનેંઅ સર્વિસ આપવાની સ્ટ્રેટજી છે. એટલે કે તમારા ડાટા ખર્ચ નહી થશે. ભલે ન પછી તમે જિયોના કસ્ટમર હોય કે નહી. 
 

શું છે પ્લાન 
રિલાંયસ જિયોથી સંકળાયેલા એક વરિષ્ટ અધિકારીએ જણાવ્યા કે કંપની દેશ ભના 10 લાખ પબ્લિક લોકેશન પર ફ્રી ઈંટરનેટ સર્વિસ પાવાના પ્લાન કરી રહી છે. 
બનાવશે 10 લાખ ફ્રી વાઈ-ફાઈ સ્પૉટ કંપનીના અધિકારી મુજબ તેમની યોજના દેશભરમાં 10 લાખ લોકેશન પર વાઈ-ફાઈ સ્પૉટ લગાવવાની છે. જે પૂરી રીતે ફ્રી હશે. તેનો ઉપયોગ રિલાંયસ જિયોના યૂજર્સ માટે સિવાય બીજા યૂજર્સ પણ કરી શકશે. 
 
પબ્લિક લોકેશન પર થશે વાઈ-ફાઈ સ્પૉટ કંપની માર્કેટ , શાળા , રેલ્વે સ્ટેશન , કૉલેજ , યુનિર્વસિટી , બસ સ્ટાપ , હૉસ્પીટલ , મેટ્રો સ્ટેશન , શૉપ્િંગ મૉલ જેવા લોકેશન પર વાઈ-ફાઈ સ્પૉટ લગાવાશે. 
 
જિયો યૂજર્સના ડાટા ખર્ચ નહી થશે . નવા પ્લાનની ખાસિયત આ છે કે જિયો કસ્ટમર જ્યારે ફ્રી વાઈ ફાઈ લોકેશનપર પહોંચશે તો તેમનો ફોન ઑટોમેટિક રોપથી વાઈ-ફાઈ પર શિફ્ટ થઈ જશે.