સંબંધિત સમાચાર
- Oppo K10 માર્કેટમાં લોન્ચ થઈ ગયો છે
- Slow Laptop ને આ રીતે બનાવો સુપર ફાસ્ટ ચપટીમાં થશે બધા કામ કમાલની 5 ટ્રીક્સ
- Mobile Wet In water- જો પાણીમાં પલળી જાય સ્માર્ટ ફોન તો અજમાવો આ ઉપાય
- હવે ફેસ પર Mask ની સાથે અનલૉક થશે, iPhone, કંપનીએ રોલાઆઉટ કર્યો આ ધાંસૂ ફીચર
- જોરદાર ડીલ : iPhone 11, 17800 ઓછા, 6 મહિના Gaana Plus સબસ્ક્રિપ્શન ફ્રી સાથે
દેશની સૌથી સસ્તી ઇ-કારનું નવું મોડલ
ટાટા મોટર્સ (TATA Motors) ખૂબ જલદી ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર ટિગોર ઇવી (Tigor EV) નું નવું મોડલ લોન્ચ કરવા જઇ રહી છે TATA TIGOR ટાટા મોટર્સનું ખાસ ધ્યાન ઇલેક્ટ્રિક વાહનો પર છે. ગયા મહિને, TATA એ નવી ઇલેક્ટ્રિક Tigor EV લૉન્ચ કરી હતી. કંપનીનો દાવો છે કે નવી Tigor સિંગલ ચાર્જ પર 250 કિમી ચાલી શકે છે. નવી Tigor EVની કિંમત 11.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કંપનીનું કહેવું છે કે આ ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે. તેની બેટરી એક કલાકમાં 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. બેટરી પર 8 વર્ષની વોરંટી છે.
વર્તમાન Tigor EVની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 12.24 લાખ રૂપિયા છે જે ટોપના મોડલ માટે 13.24 લાખ રૂપિયા સુધી જાય છે
ये भी पढ़ें

