બુધવાર, 12 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: ગુરુવાર, 1 જુલાઈ 2021 (14:51 IST)

ભારત સહિત અનેક દેશોમાં ટ્વીટર ડાઉન થયું

twitter down news
માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર ડાઉન હોવાની ફરિયાદ કરી. ડાઉન ડિટેક્ટરના અનુસાર ભારત, જાપાન અને યુરોપના અનેક શહેરોમાં ટ્વીટર ઠપ થયું હતું.  ભારતમાં દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદ જેવા શહેરોમાં સોમવારે બપોરે ૨ વાગ્યે ટ્વીટર ઠપ થયું હતું. યૂઝર્સને ટ્વિટર ઓપન કરતા પેજ લોડ ન થવાની સમસ્યા આવી રહી છે. જો કે હવે તેમાં કોઈ પરેશાની નથી.  
 
 ડેસ્કટોપ વર્ઝનમાં આવી રહી છે સમસ્યાજી
 ટ્વીટરની આ સમસ્યા જીમેલના ડેસ્કટોપ વર્ઝનમાં સમસ્યા આવી રહી છે જ્યારે મોબાઈલ વર્ઝન યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. લોકોની ફરિયાદ છે કે રિફ્રેશ કર્યા પછી પણ અકાઉંટ ઓપન નથી થયું. આ સમસ્યા શા કારણથી આવી તેની ચોક્કસ જાણકારી અત્યારે સુધી મળી નથી.