બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : બુધવાર, 16 જૂન 2021 (14:51 IST)

આજે જ બદલી લો ફોનમાંથી એક Setting અનલૉક થતા પર કોઈ નહી કરી શકશે ગેલેરી-વાટસએપમાં છેડછાડ

ફોન અમારા જીવનનો આવુ જરૂરી ભાગ છે જેમાં અમારી ઘણી જરૂરી અને પર્સનલ વસ્તુઓ હોય છે. અમારો ફોન અમારા સિવાય ક્યારે-કયારે પરિવાર કે મિત્રો પાસે પણ રહે છે. તેથી હમેશા આ વાતનો ડર રહે છે કે કામ પૂરા થયા પછી પરિવારની નજર અમારા ફોનમાં કોઈ પર્સનલ વસ્તુ પર ના પડે. તે સિવાય અમે બધાની સાથે ઘણી વાર આવુ હોય છે જ્યારે અમે કોઈને આપણુ ફોન કૉલ કરવા માટે આપતા અમારા મિત્ર કે પરિવારવાળા ગેલેરીમાં તાક-ઝાંક કરવા લાગે છે,  પણ એંડ્રાયફ ફોનનો એક ફીચર યૂજરને સરળતાથી બચાવી શકાય છે. 
આજે અમે તમને એક એવા ફીચર વિશે જણાવી રહ્યા છે જેનાથી તમે તમારા ફોન અનલૉક હોવા છતાં તેમાં કોઈ છેડછાડ નથી કરી શકે છે. 
- તેના માટે સૌથી પહેલા તમારા ફોનની  Settingમાં જવું. 
- સેટીંગમાં તમને ઘણ ઑપ્શન જોવાશે તેમાં   Security & Lock Screen ના ઑપ્શનને સેલેકટ કરવું. 
- તેમાં નીચીની તરફ Screen Pinning’ હાજર હશે તેને ઓપન કરી લો. 
- હવે આ ફીચરને એક્ટિવેટ કરવા માટે On ને સેલેક્ટ કરી લો. 
- ત્યારબાદ તેમાં  ‘Ask for unlock pattern before unpinning’નો ઑપ્શન આવશે. તેને સેલેક્ટ કરી લો. યાદ રાખવુ કે unpinning થી પહેલા યૂજરથી પેટર્ન અને પાસવર્ડ પૂછશે. 
- હવે આ એપ ખોલો જેને તમે Pin કરવુ છે અને બેક કરીને Recent માં જાઓ તેમાં યૂજરને ‘Pin’નો સાઈન જોવાશે. તેના પર ટેપ કરી દો. 
શું છે આ ફીચર 
Screen Pinning ફીચર ઘણા સ્માર્ટફોનમાં ‘Pin the Screen’ નામથી પણ આવે છે. જેનાથી ફોનની કોઈ એક સ્ક્રીનને પિન કરી શકાય છે. ઉદાહરણના રીતે જો યૂજર કોઈને ગેલેરીને પિન કરીને તમારા મિત્રને આપો છો તો તે ગેલેરીના સિવાય કઈ બીજુ નહી ખોલી શકશે. આ ફીચર એંડ્રાયડ 5.0 વર્જન પછી મોટા ભાગે સ્માર્ટફોંસમાં આપી રહ્યા છે.