ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (16:32 IST)

મિત્રોનો જનમદિવસ યાદ નથી રાખી શકો તો અજમાવો WhatsApp ની આ Trick

Whatsapp આજકાલ દરેક કોઈના જીવનનો મુખ્ય ભાગ બની ગયુ છે. દરેક ઉમ્રના લોકો આજે વ્હાટસએપ યૂજ કરી રહ્યા છે. પણ સૌથી વધારે ટાઈમ Whatsapp પર પસાર કરતા છતાં લોકો વ્હાટસાએપ પર હાજર ઘણા ખાસ ફીચર્સથી અજાણ છે. પણ કોઈ વાત નથી અમે તમને Whatsapp પર હાજર ખાસ ફીચર્સ સૌથી વધારે મિત્રો અને સગાઓને તેમના બર્થડે અને એનિર્વસરી પર વિશ કરવાનો કામ આવે છે. સામાન્ય રીતે આવુ થઈ જાય છે કે અમે તમારા ઘણા ખાસ લોકોના સ્પેશલ ઈવેંટ ભૂલી જાય છે પણ હવે Whatsapp ના આ ટ્રીકથી તમારો આ કામ પણ સરળ થઈ જશે. 
 
આ ટ્રીકથી તમે વગર યાદ રાખીએ 12 વાગ્યે મેસેજ મોકલી શકો છો. વ્હાટસએપ પર અત્યારે આધિકારિક રૂપથી આ સુવિધા નથી. પણ એક થર્ડ પાર્ટી એપથી આ ટ્રીકનો યૂજ કરી શકાય છે. આ થર્ડ પાર્ટી એપ તમને વ્હાટસએપ પર મેસેજ શેડ્યૂલ કરવામાં મદદ કરશે. જેનાથી તમે જેને ઈચ્છો તમારો મેસેજ પોત-પોતે ચાલ્યો જશે. તો આવો તમને જણાવીએ છે કે તમે કેવી રીતે આ Message Scheduling 
 
કરી શકો છો. 
 
Andorid ફોન પર કેવી રીતે કરવુ શેડ્યૂલ 
-  ગૂગલ પ્લે સ્ટોર પર જઈને  SKEDit ડાઉનલોડ કરી લો. 
-  SKEDit કર્યા પછી મેન મેન્યુ માંથી Whatsapp પર ટેપ કરવી. 
-  ત્યારબાદ પરમિશન આપવી પડે છે. હવે Enable Accessibility પર કિલ્ક કરવી પછી SKEDit પર જઈને toggle ને ઑન કરી દો. ત્યારબાદ તમે Allow પર ટેપ કરવુ છે. 
-  ત્યારબાદ એપમાં પરત જવુ જ્યાં પર તમે તમારા મેસેજને શેડયૂલ કરી શકશો. 
- નીચે હવે તમને ફાઈનલ Toggle જોઆશે. અહીં તમને Ask Me Before Sendingનો ઑપ્શન જોવાશે. તેને ઑન કરીને શેડ્યુલ કરો છો તો મેસેજ મોકલવાથી પહેલા તમને એક નોટિફિકેશન મોકલશે. જેના પર કિલ્ક કર્યા પછી જ મેસેજ મોકલાશે. તેને ઑફ કરો તો વગર નોટિફિકેશન મોકલી આ મેસેજ મોકલાશે.