ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 30 ઑગસ્ટ 2021 (14:01 IST)

Whatsapp Feature- વોટ્સએપનું મજેદાર ફીચર

whatsapp માં બધા નોટિફિકેશનમાં પણ મેસેજ વાંચી શકો છો. પરંતુ જો અમે કહીએ કે એક વધુ રીતે છે જેનાથી તમે વોટ્સએપ મેસેજ વાંચી શકો છો ચેટ ખોલ્યા વગર અને વોટ્સએપ ઓપન કર્યા વગર. કેટલીક એવી શાનદાર તરીકે છે જેનાથી તમે વોટ્સએપ ખોલ્યા વગર તમામ મેસેજ વાંચી શકો છો.આવો જાણીએ કે કેવી રીતે પોતાના એન્ડ્રોઇડ ફોનમાં વોટ્સએપ ખોલ્યા વગર મેસેજ વાંચી શકો છો. એના માટે સૌથી પહેલા તમને પોતાની હોમ સ્ક્રીન પર લોન્ગ પ્રેસ કરી રાખવું પડશે, જેનાથી તમારી સ્કિન પર એક મેન્યુ જોવા મળશે.તમારે Widgets પર ક્લિક કરવાનું રહેશે. જ્યાં તમને તમામ એપ્સના શોર્ટકટ મળશે