- ધર્મ
» - જૈન
» - જૈન ધર્મ વિશે
અરિહંતોને નમસ્કાર
અરિહંતોને નમસ્કાર, શ્રી સિદ્ધોને નમસ્કાર,આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યોને નમ્સ્કાર,જગની અંદર જેટલા પણ સાધુગણ છે તે બધાને વંદન કરૂ વારંવાર અંતરા ઋષભ, અજીત, સંભવ, અભિનંદનસુમતિ, પદમ, સુપાર્શ્વ જીન રાયચંદ્ર, પુષ્પ, શીતલ, શ્રેયસ, નમિ, વાસુપૂજ્ય પૂજીત સુર રાયવિમલ-અનંત-ધર્મ જસ ઉજ્જવલ, શાંતી-કુંથુ-અર મલ્લિ નાથમુનિસુબ્રત, નમિ, નેમિ, પાર્શ્વ પ્રભુ, વર્દ્ધમાન પદ પુષ્પ ચઢાયચૌબીસ કે ચરણ કમલ મે, વંદન મેરા બાર-બાર. અરિહંતો. જીસને રાગદ્વેષ કામાદિક, જીતે સબ જગ જાન લિયાસબ જીવો કો મોક્ષ માર્ગ કા, નિ:સ્પૃશ હો ઉપદેશ દિયા.બુધ્ધ-વીર જીન હરિ હર બ્રહ્મા, યા પૈગમ્બર હો અવતારસબકે ચરણ કમલ મે મેરા, વંદન હોવે વારંવાર. અરિહંતો.