ભગવાન મહાવીરે ઘણા ઉપદેશો આપ્યા હતા. પણ તેમણે પોતે કોઈ ગ્રંથ રચ્યા નહોતા. સમય જતા તેમના ગણધરોએ, તેમના શિષ્યોએ અનેક ઉપદેશો અને વચનોનો સંગ્રહ કર્યો.