ભગવાન મહાવીરે જુદા જુદા વિષયો પર દુનિયાના લોકો માટે સંદેશ આપ્યા છે. જેને આપણે મહાવીરના ઉપદેશના નામથી ઓળખીયે છીએ. અહીંયા અમે તમને મહાવીર સ્વામીના થોડાક પ્રમુખ ઉપદેશના અલગ અલગ વિષયોના વિશે જાણકારી આપી રહ્યાં છીએ....