Last Updated:
શુક્રવાર, 11 ઑગસ્ટ 2017 (16:41 IST)
આ વર્ષ ગુરૂવારે 25 અગસ્ત,2016
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનું પર્વ છે. તંત્રની નજરેથી આ તિથિ ખૂબ મહ્ત્વપૂર્ણ છે અને હોળી , દિવાળી અને શિવરાત્રિ સમાન મહત્વપૂર્ણ ગણાયેલી છે. મનોકામના પૂરિના પ્રયોગ નીચે અપાયેલ છે.
1. જે માણસોના જીવનમાં સમસ્યાઓ ભરપૂર હોય અને કોઈ રસ્તો નહી સૂઝાવતો હોય તો , " શ્રી કૃષ્ણ શરણં મમ' નું જાપ કરો અને આર્ત હૃદયથી ભગવાન શ્રીકૃષ્ણ થી પ્રાથના કરો. જરૂર સફળ થશે.
ALSO READ: જન્માષ્ટમીના 10 સરળ ઉપાય