સંબંધિત સમાચાર
- DRDO recruitment 2022 : DRDOમાં એન્જીનીયરોની ભરતી
- Indian Railway Recruitment 2022:- રેલ્વે ભરતી 2022
- KBCમાં 25 લાખ જીત્યા છો કહી 77 હજાર અને એરલાઈન્સમાં જોબના નામે 3 લાખની ઠગાઈ
- Indian Army Recruitment 2022 ભારતીય સેનામાં 10મા, 12મા ઘોરણ પાસ માટે કાઢી છે ભરતીઓ - સોનેરી અવસર
- જાણો જન્મના મહિના મુજબ સ્ત્રીઓનુ પુરૂષ પ્રત્યે આકર્ષણ
શિક્ષકોની ભરતી 2022- શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે કાર્યવાહી શરૂ
રાજયની સરકારી પ્રાથમિક શાળામાં 3300 જગ્યામાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ ભરતી કુલ બે તબ્બકામાં એટલે કે ધટની જગ્યામાં અને સામાન્ય જગ્યામાં જુદી-જુદી હાથ ધરવામાં આવશે. ઘટની 1405 જગ્યા માટે 5 ફેબ્રુઆરીથી અને સામાન્ય જગ્યાઓમાં 1895 જગ્યા માટે 7 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે.
ઘોરણ 1 થી 5ની સામાન્ય ભરતીની 767 જગ્યા અને ઘોરણ 6 થી 8 સામાન્ય ભરતીમી 1895 જગ્યાઓ અંગેની જાહેરાત આગામી 26 જાન્યુઆરીના રોજ આપવામાં આવશે.
