સંબંધિત સમાચાર
- દીકરીઓ માટે બેસ્ટ છે આ 4 કરિયર ઓપ્શન, 12 મા પછી શરૂ કરો તૈયારી
- Career Tips for Women: મહિલાઓ આ ક્ષેત્રોમાં પોતાની કરિયર બનાવી શકે છે, આટલો પગાર મેળવી શકે છે
- Career Tips: 12 મા પછી શું કરવું? જાણો જુદા-જુદા કોર્સ અને સરકારી નૌકરી સાથે સંપૂર્ણ જાણકારી
- ભારતીય સેનામાં ‘અગ્નિવીર’ તરીકે જોડાઇને કારકિર્દી બનાવવાની ઉત્તમ તક, આઇ.ટી.આઇ. પાસ ઉમેદવારોને બોનસ ગુણ અપાશે
- અગ્નિવીર બનવા માંગતા યુવાનો માટે સુવર્ણતક, લેખિત પરીક્ષામાં ભાગ લેવાં ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ
After 12th Arts- ધોરણ 12 આર્ટસ પછી કયાં કયાં કોર્સ કરી શકાય છે? Courses after 12th Arts
after 12th Arts
ધોરણ 12 નું પરિણામ આવી ગયુ છે અને પાસ થયા પછી ક્યાં ક્યાં કોર્સ કરવા જોઈએ જો તને આર્ટસના વિદ્યાર્થી છો તો જાણૉ...
પરંતુ સાથે સાથે મૂંઝવણ પણ હોય કે હવે આગળ શું ? કયા અભ્યાસક્રમમાં-કઇ કોલેજ-કઇ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો? કયાં કોર્સ કરવાથી કારકિર્દી સારી રહેશે/ નોકરી કઈ
મળશે તો ઘણા બધા સવાલો હોય અને આ દરેક સવાલોના જવાબ તમે અહીં મેળવી શકો છો. ધોરણ ૧૨ પછી શું કરવું તે વિશે ઢગલાબંધ સલાહ આપે છે. પણ તમે તમારા
મુજબ કેટલીક પાયાની મહત્વની વાતો પર વિચાર કરી અને પછી આપણી જાતે જ નિર્ણય લેવું.
ધોરણ-૧૨ સાયન્સ કર્યા વગર IT ના Professional
બી.એ.ના અભ્યાસક્રમ સાથે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનો સર્ટિફિકેટ ઇન કમ્પ્યુટર C(સી.આઇ.સી.) કોર્સ કરજો. ત્યાર પછી BCA કરી શકો અને MCA પણ
થઇ શકો સરળતા રહેશે.
આર્ટસના વિષયો હોય તો કયાં કોર્સ 12 Arts Students
.હોટલ મેનેજમેન્ટનો બેચલર ડિગી કોર્સ ગુજરાતમાં અને ગુજરાત બહાર છે. બધે એડમિશન મળશે.
.બી.એ.કરવું હોય તો અંગ્રેજી, ઇકોનોમિકસ જેવા વિષયમાં કરવું સારૂ.
.પ્રાયમરી ટીચર બનવા પી.ટી.સી.
.ચિત્ર આવડતું હોય તો આર્ટ ટીચર ડિપ્લોમાંનું
.બેચલર ઓફ પરફોર્મિગ આર્ટસમાં ડાન્સ, ડ્રામા અને મ્યુઝિકના કોર્સ છે.
.ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કંપની સેક્રેટરીના ફાઉન્ડેશન કોર્સ પણ કરી શકો. કોસ્ટ એકાઉન્ટન્ટનો કોર્સ
.ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના CIC કોર્સ
.BSW/BPE
.BABED
.BALLB
.Hotel managment
.BA in Humanities & Social Sciences
.BA in Arts (Fine/Visual/Performing)
.Bachelor of Fine Arts (BFA)
.BDes in Animation
.BA LLB
.BDes in Design
.BSc in Hospitality & Travel
.BSc in Design
.Bachelor of Journalism & Mass Communication (BJMC)
.BHM in Hospitality & Travel
Bachelor of Journalism (BJ)
.Bachelor of Mass Media (BMM)
.BA in Hospitality & Travel
.BA in Animation
.Diploma in Education (DEd)
