દહેજ

વેબ દુનિયા|

જુગની - મેં સાંભળ્યુ છે કે શર્માજીએ દહેજ માટે પોતાની પત્નીને પિયર મોકલી આપી.
પતિ - શુ તુ સાચુ કહી રહી છે.
જુગની - હા, બિલકુલ સાચુ
પતિ - સારુ છે, પહેલા શર્માજીની પત્નીને પિયરથી આવવા દો પછી જોઉ છુ.


આ પણ વાંચો :