પાણી કે....

વેબ દુનિયા|

પતિએ પત્નીને કહ્યું - સવારે તે મને દાઢીનું પાણી આપ્યું હતુ તે કેટલું ગંદુ હતુ.

પત્ની - દાઢીનું પાણી ? પણ મેં તો તમને ચા આપી હતી.આ પણ વાંચો :