ગણવા તો દો.... N.D સુહાગરાતે પોતાની નવી નવેલી પત્નીને તેના પતિએ પૂછ્યુ - લગ્ન પહેલા કેટલા યુવકો સાથે તારી દોસ્તી હતી ?પની એકદમ ચૂપ થઈ ગઈ. તેથી પતિએ કહ્યુ - કેમ જવાબ નહી આપે ?પત્ની શરમાઈને - તમે તો કેટલી ઉતાવળ કરો છો, જરા ગણવા તો દો.