1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સ્ત્રી-પુરુષ

ગુણ મળ્યા

ગુણ મળ્યા  જોક્સ
W.D
પતિ - ખબર છે ?
હું લગ્ન પહેલા ખૂબ જ રખડું હતો.
શું તુ પણ આવુ જ કરતી હતી ?
પત્ની - ગુણ મળ્યા વગર કાંઈ લગ્ન થઈ શકતા હોય ?
About Writer
વેબ દુનિયા