પીછો નથી છોડતી
એક સાહેબે કપડાની નવી દુકાન ખોલી હતી. તેમણે એક રાત્રે સપનામાં જોયુ કે એક ગ્રાહક વીસ ગજ કપડું માંગી રહ્યો છે. ખુશ થઈને તેમણે ગ્રાહક માટે કપડું ફાડવાનુ શરૂ કર્યુ.
ત્યારે તેમની પત્ની જાગી ગઈ અને બરાડી, શુ કરી રહ્યા છો ?મારી સાડી કેમ ફાડી રહ્યા છો ?
તેઓ ઉંધમાં જ બબડવા લાગ્યા - વાઘણ પત્ની, દુકાનમાં પણ પીછો નથી છોડતી