સ્ત્રી અને ચૂંટણી N.D ચૂંટણી લડી રહેલી સ્ત્રીને પત્રકારે કહ્યુ - તમને ચૂંટણી લડવાનો ખ્યાલ કેવી રીતે આવ્યો ? સ્ત્રી - જ્યારે પણ મેં મારા પતિ સાથે લડુ છુ ત્યારે જીત મારી જ થાય છે.