આજના શુભ દિવસે 11.11.11 આપ શુ કરી રહ્યા છો ?

W.D
શુક્રવાર તારીખ 11.11.11 ને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને હજારો લોકોએ આ દિવસે પ્રસૂતિ, જેવા શુભ કાર્ય માટે હોસ્પિટલ કે અન્ય સ્થળો પર બુકિંગ કરી દીધુ છે. તો જનાબ આપ આજે શુ કરી રહ્યા છો ? કારણ કે બીજીવાર આ તારીખ સો વર્ષ પછી જ આવશે કોઈપણ પ્રકારનું નવુ કામ શરૂ કરવા માટે આને શુભ દિવસ માનવામાં આવી રહ્યો છે. આ અગાઉ આ દિવસ 1911માં આવ્યો હતો અને હવે પછી 2111માં આવશે.

મુજબ 11.11.11નો હોય છે જે કોઈપણ પ્રકારના નવા કામ માટે શુભ માનવામાં આવે છે ન્યુમરોલોજીમાં 3,6, અને 9ને શુભ માનવામાં આવે છે. તે રીતે 12.12.12 પણ ખૂબ શુભ છે, કારણે કે તેનો યોગ થાય છે.

કેટલાક જ્યોતિષિઓ મુજબ 11.11.11ના રોજ વિવાહ કરનારા યુગલ બધા પ્રકારના નક્ષત્રોના ખરાબ પ્રભાવથી મુક્ત થઈ જશે, તેઓ કાયમ સમૃદ્ધ રહેશે અને લાંબુ જીવન જીવશે.


આ પણ વાંચો :