1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2014
Written By
Last Modified: સોમવાર, 5 મે 2014 (16:35 IST)

ઘનલાભના ટોટકા - આ છે કાળી મરીના પાંચ દાણાનો ચમત્કાર

કેટલાક લોકો સાથે એવું થાય છે કે તેઓ ખૂબજ મેહનત કરવા છતાં ધન લાભ ઓછો મળે છે. આથી માણસને માનસિક તણાવ વધે છે. જો તમે પણ પૈસાની કમીના કારણે ચિંતિત છો તો અમે તમને કાળી મરી ના આ ટોટકા બતાવીએ છીએ જેથી તમને ધન લાભ મળશે. 
 
 
- જ્યોતિષ મુજબ જો કોઈ માણસની કુંડળીમાં ગ્રહ દોષ હોય તો તેને ધન સંબંધી સફળતા પ્રાપ્ત નહી થતી.   
 
- કાળી મરીના પાંચ દાણા લઈ તેને સાત વાર પોતાના માથા પરથી ઉતારી વિરાન જ્ગ્યા કે ચાર રસ્તાં ઉપર ચારે દિશાઓ માં ફેકી દો અને એક દાણા ને ઉપર આકાશ તરફ ફેકી દો.
 
-દાણા ફેકીને ઘરે પાછા વળતી વખતે ધ્યાન રાખજો કે તમે પાછળ વળીને જુઓ નહી. 
 
આ ટોટકો છે.  એવુ કહેવાય છે કે આવુ કરવાથી તરત જ ધન પ્રાપ્તિના યોગ બને છે. 
 
આ ટોટકા સંપૂર્ણ વિશ્વાસ હોય ત્યારે જ સફળ થાય છે જો જરાપણ શંકા હોય તો આ ઉપાયો નિષ્ફળ થઈ જાય છે. 
 
આ ટોટકો કોઈને બતાવ્યા વગર જ કરવો. 
 
- આ ટોટકા કરવાથી ખરાબ નજરથી પણ મુક્તિ મળે છે. અને ધનલાભ થાય છે.