1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By

જન્મકુંડળી અને શારીરિક રચના

જન્મકુંડળીનો અર્થ આપણી શરીરિક રચનામુજબ લગાવવામાં આવે છે. કુડળીના 12 ઘર હોય છે. દરેક ઘર શરીરના વિવિધ અવયવોને બતાવે છે. છેલ્લે કુંડળીના જે ઘરનો સ્વામી ગ્રહ કે ગ્રહ પોતે કમજોર હશે તો તે ત્યાં સંબંધિત શરીરના અવયવોને તકલીફ થઈ શકે છે. કુંડળી જોઈએન રોગનું નિદાન પણ કરવામાં આવે છે અને તેના દ્વારા ઉપાયો પણ બતાવવામાં આવે છે.


કુંડળીનું ઘર અને શરીરના અવયવો

પહેલુ ઘર - મસ્તિષ્ક માથુ
બીજુ ઘર - નાક, કાન, ગરદન, માથુ
ત્રીજુ ઘર - હાથ અને ખભા
ચોથુ ઘર - છાતી, સ્તન અને પેટ
પાંચમુ ઘર - પીઠ, નાભિ
છઠ્ઠુ ઘર - આંતરડા, ગર્ભાશય
સાતમું ઘર - મૂત્રાશય, કમર
આઠમુ ઘર - ગુદાદ્વાર, ગુપ્તાંગ
નવમું ઘર - જાંઘ
દસમું ઘર - ઘૂંટણ
અગિયારમું ઘર - ખાણા ખૂંચા
બારમું ઘર - હાથના તળિયા અને પગ