શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : બુધવાર, 18 નવેમ્બર 2015 (16:14 IST)

મહિલા હોય કે પુરૂષ આવી રીતે જાણો ગુપ્ત વાતો

દાંત ખાવામાં મહ્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સાથે જ અ તમારા ભવિષ્ય પર પણ પ્રકાશ નાખે છે. 
મહિલાઓના દાંત 
 
* જે મહિલાઓના દાંત તીખા , એક સરખા , સફેદ અને આપસમાં જોડાયેલા હોય છે એ સૌભાગ્યશાળી હોય છે. 
* જે મહિલાઓ ઉપર અને નીચે સોળ-સોળ દાંત અને ગાયના દૂધ સમાન સફેદ હોય એ પતિને ખૂબ પ્રિય હોય છે. 
* ટેઢા દાંત વાળી મહિલાઓના દાંમપ્ત્ય જીવનમાં તનાવ હોઈ શકે છે. 
* જે મહિલાઓના દાંત જુદા જુદા હોય અને એના વચ્ચે દૂરી હોય એ ધનબાન હોય છે.
* જે સ્ત્રીના દાંત ઉપરના હોય એ  નેતૃત્વ કરતાવાળી હોય છે એની સલાહ પરિવારમાં ખૂબ મહત્વપૂર્ણ હોય છે. 
* જેના દાંત લીસા ચિપકેલા સફેદ હોય એ રાજસી સુખ ભોગનારી હોય છે. 














પુરૂષોના દાંત 
 
* જે માણસના દાંત સીધી લીટીમાં સમાન રૂપથી ઉપડેલા અને ચિકણા હોય એ ધનવાન હોય છે. 
* લાંબા દાંત વાળા લોકો પણ ધની હોય છે . 
* અંદરની તરફ વળેલા દાંતવાળા લોકો  જીવનમાં દુખમય હોય છે. 
* બત્તીસ દાંતવાળા લોકો ભાગ્યવાન હોય છે. 
*ઈકત્તીસ દાંતવાળા લોકો જીવનમાં સુખ સુવિધાઓના ભોગ કરે છે. 
* જે માણસના દાંત ધીમે ધીમે નિકળે છે એ દીર્ધાયુ હોય છે. 
* જે માણસના દાંત એક -બીજાથી જુદા -જુદા હોય એ પરિશ્રમી હોય છે.